દશેરા પછી સોનાના ભાવમાં શું થશે બદલાવ? જાણો RBI મીટિંગ અને બજાર પર અસર

સપ્ટેમ્બર 2025 દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, જેમાં છેલ્લા બે દિવસમાં ખાસ કરીને સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 24 કેરેટ સોનાના (10 ગ્રામ) ભાવમાં ₹1,040 નો વધારો…