દિલ્હી હાઈકોર્ટે પ્રદૂષણ અંગે સરકારને લગાવી ફટકાર, જાણો શું કહ્યું

દિલ્હી હાઈકોર્ટે બુધવારે એર પ્યુરિફાયર્સને તબીબી ઉપકરણો તરીકે ફરીથી વર્ગીકૃત કરવા અને GST દર 18% થી ઘટાડીને 5% કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સંકટને ઉકેલવામાં…