અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને 1 વર્ષ પુરુ થવા પર આજથી ત્રણ દિવસ થશે ભવ્ય ઉજવણી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિની આજથી (એટલે કે શનિવાર, ૧૧ જાન્યુઆરી) ત્રણ દિવસીય ઉજવણી શરૂ થવા જઈ રહી છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભવ્ય અને દિવ્ય…