શિક્ષણ જગત ફરી શર્મસાર | GUJARATI NEWS BULLETIN
શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરના શિક્ષણ જગતમાંથી લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી કે.એમ.દોશી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી દિનેશ પ્રસોત્તમ ભુવા પર દસમાં ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ ઓફિસમાં બોલાવી હાથ પકડ્યો શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક મોનિટરિંગ નિષ્ફળ ? શિક્ષણ મંદિરમાં જ અસુરક્ષા જવાબદારી કોણ લેશે ? શું બાળકો શાળામાં સુરક્ષિત છે ખરા ? શાળા સંચાલકોની નૈતિક જવાબદારી ક્યાં ગઈ ? બાળક માટે ક્લાસરૂમ ભણતર કે ભય ? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ
રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં મોરા ગામમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ મહિલાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચ્યો છે. 10 દિવસ પહેલા જ યુવતી હોસ્પિટલમાં થઈ હતી દાખલ નવજાત બાળકની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેમની માતાએ સિવિલ હોસ્પિટલના જ કેમ્પસમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. આપઘાત કરનાર યુવતી 10…
“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”
પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ તેને પ્રોત્સાહન આપનાર દરેક જીવંત કડી સુધી પહોંચવું જોઈએ.” એ કારણે, હવે કાયદાની નજરમાં સરકારી કર્મચારી ન હોવા છતાં ભ્રષ્ટાચારમાં સહભાગી વ્યક્તિને પણ દોષિત ઠેરવી શકાય છે. આ ચુકાદો પી. શાંતિ પુગઝેન્થી વિ. રાજ્ય કેસના સંદર્ભમાં આવ્યો છે. આરોપ મુજબ એક સરકારી અધિકારીની પત્નીએ પોતાની ઓળખ અને પદનો દુરુપયોગ કરીને આવી સંપત્તિ મેળવણીમાં સહભાગી થઈ હતી જે તેની પતિની આવકથી અનેકગણી વધારે હતી. ભ્રષ્ટાચારના કેસમાં ભાગીદારીનું પરિભાષાંતરણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) મુજબ કોઈ સરકારી કર્મચારી પોતાની આવકના ન્યાયસંગત સ્ત્રોતથી વધુ સંપત્તિ ધરાવે તો એ…
ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલીમાં કૌભાંડનો ખુલાસો ! FIR દાખલ, ખોટી સહીઓ અને વિદેશી નાગરિકોની નિમણૂક
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં મોટા કૌભાંડની સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ મણીભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જેમાં 17 ગેરહાજર સભાસદોની ખોટી સહી સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. આ જઠલણમાં, નવા 25 ટ્રસ્ટીઓની નિમણૂક માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. વિદેશી નાગરિકોની ખોટી નિમણૂક FIR મુજબ, ચાર ટ્રસ્ટીઓએ ખોટા એફિડેવિટ આપી જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિક છે, જ્યારે ચોક્કસ રીતે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એમીરિકા (USA) ના નાગરિક છે. આ વિદેશી નાગરિકોની ટ્રસ્ટમાં સામેલ કરવાનો ખુલાસો ગુજરાતના ચેરિટી રજીસ્ટ્રારને કરવામાં આવ્યો, પરંતુ એ પહેલા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી દ્વારા આ એફિડેવિટને ખોટા દસ્તાવેજો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના…
સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં સેનાનું મનોબળ તોડવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે…
AMRELI : LCBને મળી મોટી સફળતા | F.I.R |
બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા… ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ AMRELI : અમરેલી LCBને મળી મોટી સફળતા | F.I.R |https://t.co/HcZa5DilZI બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા…ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ#Amreli #LCB #gujaratpolice #crime #amrelipolice pic.twitter.com/0lAM2s7AIB — B India (@buletin_india) May 3, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ
પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેશન સામે આવ્યું છે. મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. ગઈકાલે ધારીના હિમખીમડી પરામાં ગઈકાલે કાલે ધારી પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને મૌલાનાની ગતિવિધિઑ પર શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને મૌલાનાના ફોનમાંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને SOG એ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મૌલાનાનો મોબાઈલ ફોન લઈ વધુ તપાસ માટે FSLમાં મોકલ્યો છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | #rajkot
સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! સમાજને કલંકિત કરતી ઘટના! રંગીલા રાજકોટમાં ફરી ભદ્ર સમાજને કલંકિત કરતી ઘટના દીકરી સમાન પુત્રવધૂ સાથે સસરાએ કર્યાં અડપલાં રાજકોટમાં સસરો બન્યો હેવાન… પુત્રવધૂ પર બગાડી દાનત સમાજને કલંકિત કરતી ઘટના! સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | https://t.co/EFqTkPj8jJ#rajkot #gujarat #crime #Bindia #gujaratpolice #rajkotpolice @GujaratPolice pic.twitter.com/WZdmWgaZhh — B India (@buletin_india) April 22, 2025














