વિદેશ પ્રવાસમાં શું ક્રિકેટરો પત્નીઓને સાથે નહીં રાખી શકે? અહી જાણો.

બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં હાર બાદ BCCI એક્શનમાં છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, કેપ્ટન રોહિત અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 11 ડિસેમ્બર શનિવારના રોજ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. અહેવાલો અનુસાર,…