જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત
જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…
ગુજરાત ATSએ પકડ્યું મોટું આતંકવાદી નેટવર્ક, ISIS-સંબંધી સંગઠન દ્વારા ભારે હુમલાની યોજના
ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા થયેલી તાજેતરની તપાસમાં અત્યંત ચોંકાવનારા નિર્દેશો મળ્યા છે. એક સગીન ગુરુહ રચી રહી હતી જે સમગ્ર ગુજરાતને નષ્ટ કરવાની તેની યોજના પર કાર્યરત હતી. મુખ્ય…
દિલ્હી બ્લાસ્ટ: આત્મઘાતી હુમલાખોરના ફોનમાંથી મળ્યો શહીદી અભિયાનનો વીડિયો
પોલીસને કાર બોમ્બ વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ડૉ. ઓમર નબીના મોબાઇલમાંથી આત્મઘાતી હુમલાઓનું મહિમા કરતો વીડિયો મળ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ઓમરના ફોનને જપ્ત કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી…
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા…
જમ્મુમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, OGW અને રાષ્ટ્રવિરોધી નેટવર્ક પર કડક નિયંત્રણ
જમ્મુ અને કાશ્મીર પોલીસએ આતંકવાદી સંગઠનો સામે પોતાની કાર્યવાહી વધારે તીવ્ર બનાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરો દ્વારા કાર્યરત “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ” (OGW) ના ઠેકાણાઓની તપાસ…
ISIનું ગુપ્ત યુનિટ S1: મુખ્ય મથક ઇસ્લામાબાદમાં, ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડ્યું
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુપ્ત યુનિટ S1, ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ યુનિટ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે. S1…
બ્રિટનમાં રશિયન જાસૂસી નેટવર્ક પર મોટો દંડો, નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ તપાસ તેજ
લંડનની મેટ્રોપોલિટન પોલીસે રશિયન જાસૂસી નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, 2023 (National Security Act)’ હેઠળ ચાલી રહેલી ગુપ્ત તપાસના ભાગરૂપે પોલીસે ત્રણ શખ્સોને ધરપકડ કરી…
અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…
OPERATION SINDOOR: આતંકવાદ પર ભારતની કાર્યવાહી અંગે 10 વાગ્યે મળશે વિગતવાર માહિતી
ભારત સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ “ઓપરેશન સિંદૂર”ને લઈને આજે સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાવાનાં ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો…
















