Karnataka : ડીકે શિવકુમારને સિદ્ધારમૈયા સાથે છે કોઈ મતભેદ ? પ્રેસ કોન્ફરન્સમાં જાણો શું કહ્યું

કર્ણાટક કોંગ્રેસમાં મતભેદોના અહેવાલો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એક પત્રકાર પરિષદ માટે ભેગા થયા. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “અમારી વચ્ચે કોઈ મતભેદ નથી,…