પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા, જાણો કોણે કરી મધ્યસ્થા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. કતારે…

ટ્રમ્પની કડક ચેતવણી: હમાસ સત્તા છોડવા ઈનકાર કર્યો તો તબાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાં સત્તા છોડવાની અને તેમના 20-મુદ્દાની શાંતિ યોજનાને સ્વીકારવાની કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ આ યોજના સ્વીકારવા ઇનકાર કરે, તો…

રશિયા યુદ્ધનો અંત લાવવા તૈયાર ! પુતિન યુક્રેન સાથે સીધી વાતચીતની કરી ઓફર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ સ્થાપિત કરવાનો અને યુદ્ધના મૂળ કારણોને…

શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું

લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.…

ભારત-પાકિસ્તાન સિઝફાયર માટે થયા તૈયાર ! આજે સાંજે 5 વાગ્યાથી જ યુદ્ધવિરામ લાગુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ સતત વધી રહ્યું છે. યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત…

પ્રતિબંધોમાં રાહત આપશે કે ટેરીફ લાદશે, રશિયાને લઇને ટ્રમ્પના વલણ પર સમગ્ર વિશ્વની નજર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ૭ માર્ચે કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી…

જાણો કોણ છે એ યુવતી જેના કારણે ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુદ્ધ વિરામ સંધિ મુકાઇ છે જોખમમમાં

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવાર (25 જાન્યુઆરી) સુધી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ હાલમાં તેમાં અવરોધ ઉભો થયો છે. એક છોકરીને કારણે પરિસ્થિતિ થોડી બદલાઈ.…