કેનેડામાં ત્રણ જગ્યાએ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી ઘટનાની જવાબદારી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી દર્શાવી છે. રવિવારે મોડી રાત્રે કેનેડામાં ત્રણ અલગ અલગ સ્થળોએ થયેલા ગોળીબારની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લીધી…

PM મોદીએ માર્ક કાર્નેને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બદલ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક જે. કાર્ને અને તેમની લિબરલ પાર્ટીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટમાં,…

કેનેડામાં ગુરુદ્વારા બાદ હવે એક હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કર્યું આ કામ ; જુઓ વીડિયો

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. CHCC (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ) એ એક…

Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક…

વડાપ્રધાનપદ સંભાળતાજ માર્ક કાનેનો હુંકાર, કહ્યું ‘કેનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો નહીં બને’

કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને કેનેડાના આગામી નેતા અને વડા પ્રધાન તરીકે જાહેર કર્યા છે. પીએમ ચૂંટણી જીત્યા પછી તરત જ, માર્ક કાર્નેએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા…

આવતીકાલથી કેનેડા-મેક્સિકો પર ટેરીફનો ટ્રમ્પનો નિર્ણય થશે લાગુ, દરને લઇને અંતિમ નિર્ણય બાકી

યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે રવિવારે પુષ્ટિ આપી હતી કે કેનેડિયન અને મેક્સીકન માલ પરના ટેરિફ મંગળવારના રોજ નિર્ધારિત સમય મુજબ અમલમાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક…

ટ્રમ્પે નક્શો જાહેર કરી કેનેડાને બતાવ્યો અમેરિકાનો ભાગ, કેનેડિયન નેતાઓ ભડક્યા

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા જ પોતાની કાર્યવાહીનું આયોજન શરૂ કરી દીધું છે. તેમના એજન્ડા પર એક મુખ્ય કાર્ય કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું છે. આ…

કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના અનિતા આનંદની મજબૂત દાવેદારી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમના અનુગામીને લઇને રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે. કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી…

2014 થી 2023 દરમ્યાન 15 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી સ્ટોરી

દર વર્ષે લગભગ 1.5 લાખ ભારતીયો તેમની નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. કેટલાક બેરોજગારીને કારણે બીજા દેશમાં જઈને સ્થાયી થાય છે, જ્યારે કેટલાક વિદેશમાં લગ્ન કરીને ત્યાંની નાગરિકતા મેળવે છે.…