જમ્મુ-કાશ્મીર: સાંબામાં BSFની મોટી સફળતા: પાકિસ્તાન ઘુસણખોરને ઝડપી પાડ્યો

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં **ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF)**એ રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. આરોપીની અટકાયત કરી સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક…

પાકિસ્તાની ઘુસણખોર કરી રહ્યો હતો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ, BSFએ ઠાર માર્યો

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) ના જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે મોડી રાત્રે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય…

જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ડ્રોન દેખાયા, સુરક્ષા દળો હાઇ એલર્ટ પર

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ફરીથી પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિ નોંધાઈ છે. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારતીય સરહદો નજીક શંકાસ્પદ ડ્રોન ઉતારવાની હરકત કરી…

બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી

બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા…

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે

ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી…

રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર: BSFએ પકડ્યા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક, સરહદ પર ચેતવણી વધારાઈ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તાજેતરમાં રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરની સરહદ નજીક બે શંકાસ્પદ નાગરિકોને પકડી પાડ્યા છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, જ્યારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય…

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BSF એલર્ટ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડક સુરક્ષા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સરહદ પરની તમામ હરકતો પર નજીકથી નજર રાખી રહ્યા…

બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક…

Operation Sindoor બાદ ઘૂસણખોરીના કેટલા થયા પ્રયાસો? કાશ્મીર BSFએ આપી આ માહિતી

આજે BSFનો સ્થાપના દિવસ છે. આ દિવસે BSFની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે BSFના કાશ્મીર IG અશોક યાદવે જણાવ્યું હતું કે સરહદ પારથી લગભગ 100-120 આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર…

પાકિસ્તાને કર્યો જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ, ભારતની S-400 એ 8 મિસાઇલો તોડી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ મિસાઇલોને…