છારી-ઢંઢ વેટલેન્ડ ખાતે આવતું આ પ્રવાસી પક્ષી દુનિયાભરનાં પક્ષીરસિકોનું છે આકર્ષણનું કેન્દ્ર, જાણો વિગત
ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ…
કોફી પીવાથી ઉંમર ઓછી લાગી શકે છે!: રિસર્ચમાં થયો ખુલાસો, જાણો વિગત
કોફી આજના સમયમાં ઘણા લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ચાની જેમ કોફીના પણ અનેક ચાહકો છે. હવે એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે કોફી માત્ર તાજગી…
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2025-26: કોહલી-રોહિત ડિમોશન, શમી-કિશન બાકાત
ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ BCCIએ 2025-26 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ વર્ષે A+ કેટેગરી રદ કરવામાં આવી છે, જેનાથી A ગ્રેડ ટોચની કેટેગરી બની છે. મુખ્ય…
કેનેડામાં ભારતીય યુવક પર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના 37 વર્ષીય યુવક ચંદા કુમાર પર દિવસ દરમિયાન ગોળીબાર થઈ ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન…
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે
અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં…
ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું
ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ…
રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, સવારમાં ઠંડી તો બપોરે ગરમી
ગુજરાત રાજ્યમાં હવામાનના બદલાતા મિજાજને કારણે હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા પવનોને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે પવનોની દિશા બદલાતાં…
અફઘાનિસ્તાનનો પાકિસ્તાની દવાઓની આયાત પર પ્રતિબંધ, ભારત બની શકે કાબુલનો મુખ્ય સપ્લાયર
દક્ષિણ એશિયાના રાજકારણમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનથી આવતી તમામ દવાઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય સોમવારથી લાગુ થઈ ગયો છે. દવાઓની…
દક્ષિણ કોરિયામાં તાલીમ દરમિયાન AH-1S ‘કોબ્રા’ હેલિકોપ્ટર ક્રેશ, બે સેનાના અધિકારીઓના મોત
દક્ષિણ કોરિયાના ગ્યોંગગી પ્રાંતમાં આજે સૈન્ય દુર્ઘટનાએ હિલ્લા મચાવી દીધું છે. સેનાનું શક્તિશાળી AH-1S કોબ્રા હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ગેપ્યોંગ કાઉન્ટીની નદીના કિનારે તૂટી પડ્યું. દુર્ભાગ્યવશ, હેલિકોપ્ટરમાં સવાર બંને જુનિયર…
ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન
યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની…















