પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ

હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ…