AI Apocalypse 2030: શું AI દુનિયાનો વિનાશ કરશે? Jensen Huangનું મોટું નિવેદન, Musk-Altmanની ચેતવણી વચ્ચે ચર્ચા

શું AI દુનિયાના વિનાશનું કારણ બનશે? Jensen Huang આપ્યું મોટું નિવેદન, ઓલ્ટમેન-મસ્ક પણ આપી ચૂક્યા છે ચેતવણી Jensen Huang:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આજે ટેક્નોલોજીની દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ટેક્નોલોજી બની ગઈ છે. AIનો ઉપયોગ હવે માત્ર ચેટબોટ અથવા માહિતી મેળવવા પૂરતો સીમિત રહ્યો નથી. કોડિંગ, સંશોધન, સાયબર સિક્યોરિટી, ડેટા વિશ્લેષણ અને અન્ય અનેક ક્ષેત્રોમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. જોકે, AIની વધતી ક્ષમતાઓ સાથે તેના સંભવિત જોખમોને લઈને પણ ચર્ચા તેજ બની છે. આ દરમિયાન Nvidiaના CEO જેન્સન હુઆંગે AIના કારણે દુનિયાના વિનાશની આશંકા અંગે મોટું નિવેદન આપ્યું છે. CBS News સાથેની વાતચીતમાં હુઆંગે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં દુનિયા ખતમ થઈ જવાની શક્યતા ‘0 ટકા’ છે. તેમણે AIને લઈને કરવામાં આવતી વિનાશકારી આગાહીઓને ‘અપોકેલિપ્ટિક…

Gandhinagar માં CIDSCON 2026: AI અને AMR પર નિષ્ણાતોનું મંથન

CIDSCON 2026: Gandhinagar માં ચેપી રોગોના નિષ્ણાતોનું મહામંથન, AI અને AMR પર રહેશે ખાસ ફોકસ    Gandhinagar: ગુજરાતની રાજધાની Gandhinagar માં ચેપી રોગોના નિદાન, સારવાર અને નિવારણને લઈને દેશ-વિદેશના અગ્રણી નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થવા જઈ રહ્યા છે. ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી (CIDS)ની 16મી વાર્ષિક પરિષદ CIDSCON 2026નું આયોજન 20થી 23 ઓગસ્ટ દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, Gandhinagar ખાતે કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા 22 ઓગસ્ટે પરિષદનું ઉદ્ઘાટન કરશે.CIDSCON 2026માં ભારત ઉપરાંત અમેરિકા અને સિંગાપોર સહિતના દેશોના નિષ્ણાતો, તબીબો, સંશોધકો, માઇક્રોબાયોલોજિસ્ટો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકો ભાગ લેશે. આ ચાર દિવસીય પરિષદમાં 950થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. ચેપી રોગોના ક્ષેત્રમાં થઈ રહેલા નવા સંશોધન, સારવારની આધુનિક પદ્ધતિઓ અને ઉભરતા પડકારો અંગે…

“AIમાં અબજો ડોલરનું રોકાણ, ટેક્નોલોજીના ભવિષ્યને મળશે નવી દિશા.”

અમેરિકાની ટેક કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે   આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં અમેરિકાની અગ્રણી ટેક કંપનીઓ દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. આગામી પેઢીની ટેક્નોલોજી વિકસાવવા, નવા AI મોડલ તૈયાર કરવા અને વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવા માટે કંપનીઓ અબજો ડોલર ખર્ચી રહી છે. AI હવે માત્ર ટેક્નોલોજી ક્ષેત્ર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ આરોગ્ય, શિક્ષણ, બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઈ-કોમર્સ સહિત અનેક ઉદ્યોગોમાં ઝડપી પરિવર્તન લાવી રહ્યું છે. મોટી ટેક કંપનીઓ AI આધારિત ડેટા સેન્ટર, હાઈ-પરફોર્મન્સ ચિપ્સ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીન સોફ્ટવેર સોલ્યુશન્સ પર ભાર મૂકી રહી છે. AIના વધતા ઉપયોગને કારણે ઓટોમેશન, ડેટા વિશ્લેષણ અને ગ્રાહક સેવાઓમાં કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે. વિશ્લેષકોનું માનવું છે કે AIમાં વધતું રોકાણ વૈશ્વિક અર્થતંત્ર…

રોબોટિક્સ અને ઓટોમેશનમાં જાપાનની નવી પહેલ – ભવિષ્યની સ્માર્ટ ટેક્નોલોજી તરફ વિશ્વને નવી દિશા.

જાપાનમાં નવી ટેક્નોલોજીની ક્રાંતિ: રોબોટિક્સ અને ઓટોમેશન ક્ષેત્રે નવી પહેલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન ધરાવતું જાપાન હવે રોબોટિક્સ અને ઓટોમેશન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. વધતી ઉંમરની વસ્તી, કુશળ કર્મચારીઓની અછત અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે જાપાને નવી ટેક્નોલોજી આધારિત પહેલ શરૂ કરી છે. આ પહેલનો હેતુ ઉદ્યોગો, આરોગ્ય સેવા, કૃષિ અને જાહેર સેવાઓમાં સ્માર્ટ ઓટોમેશનનો વ્યાપ વધારવાનો છે. રોબોટિક્સ ક્ષેત્રે ઝડપી વિકાસ જાપાન લાંબા સમયથી અદ્યતન રોબોટ્સના વિકાસ માટે જાણીતું રહ્યું છે. હવે નવી પહેલ હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને સ્માર્ટ સેન્સર ટેક્નોલોજીથી સજ્જ રોબોટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. આ રોબોટ્સ ઉદ્યોગોમાં વધુ ઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે કામ કરી શકશે. ઉત્પાદન ક્ષેત્રમાં ઓટોમેશનને પ્રોત્સાહન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં…

ભારત વિશ્વનું સૌથી મોટું AI હબ બનશે, ગૂગલ કરશે આટલા લાખ કરોડનું રોકાણ

ગ્લોબલ ટેક જાયન્ટ ગૂગલે ભારત પર મોટો દાવ લગાવ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે તેમની કંપની ભારતમાં એક મુખ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હબ બનાવવા માટે રૂ. 1.33 લાખ કરોડ ($15 બિલિયન)નું રોકાણ કરશે. પિચાઈએ મંગળવારે કહ્યું કે તેમણે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેના પ્રથમ AI હબ માટેની યુએસ ટેક જાયન્ટની યોજનાઓ તેમની સાથે શેર કરી છે. ગૂગલે વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ બનાવવાની યોજના જાહેર કરી છે, જે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર તેનું સૌથી મોટું AI હબ છે. કંપનીએ કહ્યું કે તે આગામી પાંચ વર્ષમાં ભારતમાં $15 બિલિયનનું રોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા, સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર આ…

ChatGPT યુઝર્સ માટે OpenAIની ખાસ તૈયારી, આ સેવા લાઈફટાઈમ રહેશે ફ્રી ?

ChatGPTની માલિકી ધરાવતી કંપની તેના યુઝર્સ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. ભવિષ્યમાં, OpenAI ChatGPT નો ઉપયોગ કરતા યુઝર્સ ઓ માટે આજીવન સબ્સ્ક્રિપ્શન પ્લાન શરૂ કરી શકે છે. આ પ્લાનમાં સબ્સ્ક્રિપ્શન પૂર્ણ થયા પછી, યુઝર્સને આજીવન ChatGPT ની પ્રીમિયમ સેવા મફત મળશે. આ ઉપરાંત, યુઝર્સ ઓ માટે ટૂંકા ગાળાના સબ્સ્ક્રિપ્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ચેટ GPT એપના સ્ટ્રિંગ કોડ્સમાં AI ચેટબોટના સાપ્તાહિક અને આજીવન સબ્સ્ક્રિપ્શન પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. જોકે, સાન ફ્રાન્સિસ્કો સ્થિત AI ફર્મે હજુ સુધી આ સબ્સ્ક્રિપ્શન પ્લાન વિશે કોઈ વિગતો શેર કરી નથી. ગયા વર્ષે ડિસેમ્બર 2024 માં, કંપનીએ માસિક પ્રો સબ્સ્ક્રિપ્શન પ્લાનની જાહેરાત કરી હતી, જેના માટે યુઝર્સ ઓ પાસેથી $200 એટલે કે લગભગ રૂ.…