બેટિંગ એપ પ્રમોશન કેસ: પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા અને રાણા દગ્ગુબાતીએ FIR પર નિવેદન આપ્યું

તેલંગાણામાં ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રોત્સાહન આપવા બદલ અભિનેતા વિજય દેવેરાકોંડા, પ્રકાશ રાજ અને રાણા દગ્ગુબાતી સહિત 25 સેલિબ્રિટી અને પ્રભાવકો સામે FIR નોંધવામાં આવી હતી. હવે આ આરોપો અંગે આ…