અમરેલીમાં લેટરકાંડ મામલે મોટા સમાચાર, ત્રણ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ

B india અમરેલી :- અમરેલી જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે. એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ આ કાર્યવાહી કરી…