BJP નેતાએ જાતિ આધારિત જનગણનાને લઈ કર્યું ધગધગતું ટ્વીટ, કર્ણનો કર્યો ઉલ્લેખ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન મોદીની ગુડબૂકમાં સ્થાન ધરાવતા જાણીતા સામાજિક ચિંતક ડૉ. ભરત કાનાબારે જાતિ આધારિત જનગણનાને લઈ એક મહત્વનનું ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે સમાજમાં ચાલતા…