અમેરિકા ભારતને 3 પ્રાચીન કાંસ્ય મૂર્તિઓ કરશે પરત, જાણો શું છે ખાસ

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે જાહેરાત કરી છે કે તે ત્રણ દુર્લભ પ્રાચીન કાંસ્ય શિલ્પો ભારત સરકારને પરત કરશે. સંપૂર્ણ તપાસ અને વિગતવાર ઉત્પત્તિ સંશોધન પછી, આ શિલ્પો…

પશ્મીના શાલથી લઈ ચાંદીની ટ્રેન… અમેરિકાએ ભારત તરફથી મળેલી ગિફ્ટની યાદી કરી જાહેર

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન સહિત યુએસ નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ભેટોની યાદી બહાર પાડી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ચીફ…

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની પર આવી રહી છે ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે એક નવી ફિલ્મનું સ્ક્રીનિંગ યોજશે. આ ફિલ્મનું નામ ‘મેલાનિયા’ છે. આ ફિલ્મ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના ઉદ્ઘાટન પહેલાના તેમના જીવનના 20…

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના પ્લેનમાં સર્જાઇ ટેકનિકલ ખામી; અધવચ્ચેથી જ ફરવું પડ્યું પરત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, એરફોર્સ વન, સ્વિટ્ઝર્લૅન્ડ જવા રવાના થયાના લગભગ એક કલાક પછી મંગળવારે સાંજે જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફર્યું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું…

ટ્રમ્પની ઈચ્છા થઈ પૂરી ! માચાડોએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને અર્પણ કર્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર

વેનેઝુએલાના વિપક્ષી નેતા મચાડોએ જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર તેમને અર્પણ કર્યો હતો. મચાડોએ જણાવ્યું હતું કે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં તેમની મુલાકાત દરમિયાન…

ટ્રમ્પનો આગામી ટાર્ગેટ જાહેર : દુનિયામાં ચિંતાનો માહોલ, જાણો શું છે વિગત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિને લઈને ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી અને પ્રોફેસર જેફરી સૅક્સે દાવો કર્યો છે કે વેનેઝુએલા બાદ હવે…

ગાઝામાં શાંતિ સ્થાપવા પાકિસ્તાની સૈનિકો જશે? અમેરિકાએ કહ્યું ‘પાકિસ્તાનનો ખૂબ આભાર’

ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કવાયત શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત International Stabilization Forceમાં પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવવા તૈયાર…

ચીન માટે જાસૂસી કરવાનો આરોપ ! ભારતીય મૂળની એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ; ગુપ્તચર દસ્તાવેજો મળી આવ્યા

અમેરિકામાં ભારતીય મૂળના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત અને દક્ષિણ એશિયા નીતિ સલાહકાર એશલી ટેલિસની ચીન સાથે કથિત સંબંધો અને ગુપ્ત સરકારી દસ્તાવેજો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ બ્યુરો ઓફ…

અમેરિકા અને ચીન વચ્ચે TikTok ડીલ ફાઇનલ, ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં એક મહત્વપૂર્ણ ટિકટોક ડીલ પર મહોર લાગી. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ, ટિકટોક હવે અમેરિકન માલિકી અને નિયંત્રણ…

શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું

લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.…