ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટ ડીલની તૈયારી, ભારતીય વાયુસેનાને મળશે વધારાના આધુનિક વિમાન

ભારત પોતાની રક્ષાક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ફ્રાંસ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ભારતીય વાયુસેનાને વધારાના રાફેલ ફાઈટર જેટ મળી શકે છે.…