2026 : અમદાવાદમાં દીપડાનો આતંક: ઘુમાની સોસાયટીમાં દીપડો દેખાતા ફફડાટ

અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જ્યું છે. ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડાની હાજરીની પુષ્ટિ થયા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી…