Ahmedabadમાં કોડીન કફ સિરપ મામલે મોટી કાર્યવાહી Prama Healthcareનું ડ્રગ લાઇસન્સ રદ, 5,050બોટલ ઝડપાઈ! Illegal Seizure
Ahmedabadમાં કોડીન કફ સિરપ મામલે મોટી કાર્યવાહી: Prama Healthcareનું ડ્રગ લાઇસન્સ રદ, 5,050 બોટલનો જથ્થો ઝડપાયો Ahmedabad: શહેરમાં કોડીન આધારિત કફ સિરપના ગેરકાયદેસર સપ્લાય મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. Ahmedabadની સરખેજ સ્થિત Prama Healthcareનું ડ્રગ લાઇસન્સ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા રદ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી Ahmedabad શહેર SOG દ્વારા જનરલ પોસ્ટ ઓફિસ (GPO) ખાતે કરવામાં આવેલી તપાસ બાદ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કોડીન આધારિત કફ સિરપની 5,050 બોટલ મળી આવી હતી, જેની કિંમત આશરે ₹54.91 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. -> GPOમાં દરોડા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો : આ સમગ્ર કેસની શરૂઆતAhmedabadના જનરલ પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવેલી કાર્યવાહીથી થઈ હતી. 7 ઓગસ્ટ 2026ના રોજ Ahmedabad…







