Ahmedabadમાં રિક્ષા-ટેક્સી ચાલકોનું 7થી 10 સપ્ટેમ્બર સુધી બંધનું એલાન… Complete Strike
Ahmedabad : અમદાવાદીઓ મુસાફરી માટે અગાઉથી વ્યવસ્થા કરી લેજો! 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સીચાલકોનું સંપૂર્ણ બંધનું એલાન Ahmedabad : Ahmedabad શહેરમાં આગામી દિવસોમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના રિક્ષા અને ટેક્સીચાલક સંગઠનોએ 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2026 સુધી ચાર દિવસની સંપૂર્ણ હડતાળનું એલાન કર્યું છે. વિવિધ પડતર માંગણીઓ, ઓનલાઇન કેબ અને રાઇડિંગ એપ્લિકેશનો સામેના વિરોધ તથા ખાનગી વાહનો દ્વારા પેસેન્જર સેવા સહિતના મુદ્દાઓને લઈને યુનિયનોએ આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. ->Ahmedabad 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી બંધ : રિક્ષા-ટેક્સી સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 7, 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ સતત ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સી સેવા બંધ રાખવામાં આવશે. આ હડતાળને સંગઠનો દ્વારા ‘રોજગાર બચાવો…







