વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન

વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર…

ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની…

રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા,…

વડોદરા: પાર્કિંગ વિસ્તારમાં મગર દેખાતા ભારે ભયનો માહોલ, રેસ્ક્યૂ ટીમે પકડ્યો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાને કારણે, શહેરના કેટલાક વિસ્તારોમાં મગરોનો દેખાવ સામાન્ય બન્યો છે. ત્યારે તાજી ઘટના હરણી-સમા લિંક રોડ ખાતેની પંચામૃત રેસિડેન્સીમાં બની, જ્યાં…