વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ | | GUJARATI NEWS BULLETIN
ગુજરાતમાં કમોસમી વરસાદ ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય વાદળછાયા વાતાવણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ અંકલેશ્વર, હાંસોટ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ફરી એક વખત વાતાવરણમાં પલટો તુવેર, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાનીની ભીતી લગ્નપ્રસંગ અને ખેતરો પર માવઠાનો અસરકારક પ્રભાવ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ સિસ્ટમ સક્રિય આવનારા દિવસોમાં 30-40 કિમી પ્રતિ કલાકના પવન ફૂંકાવાની શક્યતા કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in







