2026 T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન, સરકારે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો

2026ના T20 વર્લ્ડ કપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પાકિસ્તાનની ટીમ 2026ના T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો…

IOA પ્રમુખ પીટી ઉષાના પતિ શ્રીનિવાસનનું અવસાન, PM મોદીએ ફોન પર આપી સાંત્વના

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભા સભ્ય પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા, પરિવારના સૂત્રોએ પુષ્ટિ આપી. આ સમાચાર સાંભળીને પીએમ…

યુવરાજ સિંહે નિવૃતિ મામલે વર્ષો પછી કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

યુવરાજ સિંહને ભારતના મહાન ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. તેમના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને અનેક જીત મળી છે. તેમણે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપમાં ભારતની જીતમાં…

ભારતની T20માં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર, મિચેલ સેન્ટનરની શાનદાર બોલિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ, જેમાં ન્યુઝીલેન્ડે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની સિરીઝની પહેલી જીત મેળવી. ટોસ હાર્યા છતાં કિવી ટીમે બેટિંગ…

T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન રમશે કે નહીં? પીએમ શાહબાઝ શરીફ સાથે PCB ચીફની બેઠક બાદ સસ્પેન્સ

વર્ષ 2026માં યોજાનારા T-20 ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પાકિસ્તાનની ભાગીદારી પર સસ્પેન્સ હજુ યથાવત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મુદ્દે અંતિમ નિર્ણય સરકાર પર છોડી દેતા ફરી એકવાર અનિશ્ચિતતાનું…

T20 World Cup : પાકિસ્તાને બાંગ્લાદેશ સામે ખેલ્યો મોટો ખેલ ! ટીમ બહાર થતાં જ કરી મોટી જાહેરાત

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે સત્તાવાર રીતે 2026 T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ICC એ સ્કોટલેન્ડની એન્ટ્રીની પણ જાહેરાત કરી છે. દરમિયાન, બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, પાકિસ્તાને એક…

અભિષેક શર્માની તોફાની ઇનિંગમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી, ત્રીજી T20 જીતી શ્રેણી પર કબજો

ગુવાહાટીમાં આજે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને ત્રીજી T20 મેચ જીત અને પાંચ મેચની શ્રેણી પર કબજો મેળવી લીધો છે. આ મેચ ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડનો…

બાંગ્લાદેશ ક્રિકેટમાં થયો વિવાદ ! T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ BCB ડિરેક્ટરે આપ્યું રાજીનામું

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેમના બહાર નીકળવાથી બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ICC દ્વારા ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા બાદ, બાંગ્લાદેશ…

T20 વર્લ્ડ કપમાં રમવા અંગે સ્કોટલેન્ડ બોર્ડનું મોટું નિવેદન, ICC ચેરમેન જય શાહનો માન્યો આભાર

બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ICC એ ટુર્નામેન્ટ માટે તેમના સ્થાને ક્રિકેટ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો છે. ICC ના ચેરમેન જય શાહે દુબઈમાં એક બેઠક દરમિયાન આ નિર્ણય…

બાંગ્લાદેશને ફટકો…. ICC એ આ ટીમને T20 વર્લ્ડ કપમાં આપ્યું સ્થાન

બાંગ્લાદેશ 2026 ના T20 વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બાંગ્લાદેશના સ્થાને ટુર્નામેન્ટમાં સ્કોટલેન્ડના સમાવેશની પુષ્ટિ કરી છે. ICC એ એક પત્રમાં બાંગ્લાદેશને…