રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હવાઈ હુમલો, પેસેન્જર ટ્રેન અને રેલ્વે સ્ટેશન પર મચાવી તબાહી
રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન પ્રદેશ સુમીમાં હવાઈ હુમલા કર્યા છે. રશિયન હુમલામાં એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. પ્રાદેશિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં રેલ્વે સ્ટેશન અને…
નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ
એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી
રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ…
કરુર ભાગદોડમાં મૃતકોના પરિવારજનો અભિનેતા વિજય આપશે સહાય, જાણો શું કરી જાહેરાત
કરુરમાં થયેલી ભાગદોડ બાદ, તમિલગા વિત્ર કઝગમ (ટીવીકે) ના વડા અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રેલીમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹20 લાખની આર્થિક સહાય…
Thalapathy Vijay પાસે છે દરિયા કિનારે મહેલ જેવો બંગલો… લક્ઝરી કારનો છે ઢગલો, જાણો અભિનેતા પાસે કેટલી છે સંપત્તિ
શનિવારે દક્ષિણના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના વડા વિજયની રેલીમાં ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અને…
ઝુબીન ગર્ગના મેનેજર સામે લુકઆઉટ નોટિસ જારી, જાણો શું છે આરોપ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નોર્થઈસ્ટ ફેસ્ટના આયોજકો અને ઝુબીન ગર્ગના મેનેજર સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં…
Google થયું 27 વર્ષનું….. નાની એવી શરૂઆત આ રીતે બન્યું વટવૃક્ષ
ગૂગલ આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક, ગૂગલે આ પ્રસંગને યાદગા કરવા માટે એક અનોખું ડૂડલ બહાર પાડ્યું છે, જે તેના ભૂતકાળની ઝલક…
X ને મોટો ફટકો, કેન્દ્ર વિરુદ્ધ અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું ‘ભારતીય કાયદાઓનું પાલન કરવું જ જોઈએ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને આજે કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક્સે કેન્દ્ર સરકાર પર આઈટી એક્ટ દ્વારા સામગ્રીને બ્લોક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે ભારત…
રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી…
જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત. ડોનાલ્ડ ટ્રમ્પનું આ સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ…















