એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં

એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું…

સિડનીમાં આંતરરાષ્ટ્રીય બાળ શોષણ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે એક મોટું આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ રેકેટ ભેદી કાઢ્યું છે. પોલીસે સિડનીના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી ચાર મુખ્ય આરોપીઓને ધરપકડ કરી લીધી છે.…

PM મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર પહોંચશે લખનૌ, રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું કરશે ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. આ દિવસે પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. PM મોદી લખનૌમાં…

PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ચક્રવાત દિત્વાહાથી થયેલા નુકસાનને લઈ આપી સહાયની ખાતરી

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહાને કારણે જાનમાલનો મોટો નુકસાન થયો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી અને આ મુશ્કેલ સમયમાં ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા…

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન

કચ્છના રાપર વિસ્તારમાં રણના ખાડીરો અને અમરાપરથી શિરાંનીવાંઢ તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીઓનું વિશાળ જમાવડો જોવા મળ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આ નયનરમ્ય દ્રશ્ય દરેક વર્ષે આકર્ષણનું કેન્દ્ર…

મહારાષ્ટ્રની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણી તારીખોમાં ફેરફાર, હવે 20 ડિસેમ્બરે મતદાન

મહારાષ્ટ્ર ચૂંટણી પંચે રાજ્યની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ/નગર પંચાયતો અને 154 સભ્યોની બેઠકો માટેની ચૂંટણીના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નામાંકન, નિર્ણયો અને કોર્ટના આદેશોને લઈને સમયસીમામાં આવેલા…

રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી, ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી આપવાના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, રાજ્યમાં અને…

સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચા… PM મોદી લેશે ભાગ; 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો

સંસદનું શિયાળુ સત્ર આજથી (સોમવાર, ૧ ડિસેમ્બર) શરૂ થયું છે. વિપક્ષી પક્ષોએ આ સત્રમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી છે. ચર્ચા ન થવાને કારણે આજે…

2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની…

દિલ્હી અને મુંબઈ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ GPS ડેટા સાથે થઈ છેડછાડ, સરકારે સંસદમાં સ્વીકાર્યું

નવેમ્બરની શરૂઆતમાં, દેશભરના મુખ્ય એરપોર્ટ પર હવાઈ સેવાઓમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો. દિલ્હીના IGI એરપોર્ટ પર લગભગ 800 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ATC એ આ ઘટના માટે ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ…