Grokના દુરુપયોગ સામે કેન્દ્ર સરકાર કડક, X પાસેથી કાર્યવાહીનો અહેવાલ માગ્યો
કેન્દ્ર સરકારે AI-આધારિત સેવાઓના દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને Grok અને અન્ય xAI પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા અશ્લીલ, નગ્ન, અભદ્ર અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીનું સર્જન, હોસ્ટિંગ અને…
અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર થયો ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ
ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થતાં લોકોમાં ભારે ચિંતાનું માહોલ છે. એ વચ્ચે અમરેલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ…
મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી ફરજિયાત, બીજી કોઈ ભાષા નહીં: મુખ્યમંત્રી ફડણવીસનો સ્પષ્ટ સંદેશ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્યમાં ફક્ત મરાઠી જ ફરજિયાત છે અને બીજી કોઈ ભાષા લાદવામાં નહીં આવશે. આ નિવેદન તેમણે સતારામાં 99મા અખિલ ભારતીય મરાઠી…
બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો
પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં
સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ED દ્વારા ધરપકડ, જમીનના કૌભાંડમાં મોટો ખુલાસો
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડ મામલે મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.…
બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા બાદ ‘ધુરંધર’ લદ્દાખમાં કરમુક્ત, કમાણીમાં આવશે વધુ ઉછાળો
લદ્દાખમાં ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર પોતાની અપેક્ષાઓથી પણ વધુ સારું પ્રદર્શન કરી રહી છે. રિલીઝને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં ફિલ્મની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.…
પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: આવતીકાલથી સંગમ તટે ‘માઘ મેળો 2026’નો ભવ્ય પ્રારંભ
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવતીકાલથી આસ્થાના મહાપર્વ માઘ મેળો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમા (3 જાન્યુઆરી)ના રોજ…
કેનેડામાં ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવરે દેખાડ્યો માનવતાનો અનોખો દાખલો, જાણો વિગત
કેનેડાના કેલગરી શહેરમાં એક માનવતાભર્યો અને અવિસ્મરણીય બનાવ સામે આવ્યો છે. ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર હરદીપ સિંહ તૂરે પોતાની સમજદારી અને હિંમતથી ગર્ભવતી મહિલા અને તેના બાળકના જીવનને સુરક્ષિત બનાવ્યું.…
સરકારનો મોટો નિર્ણય: ગિગ વર્કર્સને મળશે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સામાજિક સુરક્ષા સંહિતા (કેન્દ્રીય) નિયમો, 2025નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટનો મુખ્ય હેતુ દેશમાં કાર્યરત ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાના…
















