પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન શિક્ષણ વિભાગ સહિત ઘણી સરકારી વેબસાઇટ્સને બનાવી નિશાન, કર્યું આ કાંડ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ વખતે આ સંઘર્ષ ફક્ત સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સાયબર સ્પેસમાં પણ તેની અસર…
India: ત્રણેય સેનાદળોમાં મોટા ફેરફાર, નવા CISC અને નોર્ધન કમાન્ડને પણ મળશે નવા અધ્યક્ષ
ભારતીય સેનાઓ માટે 1 મે 2025 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. ત્રણેય દળોમાં (સેના, નૌસેના અને વાયુસેના) મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક થશે. વાયુસેનાને નવા નાયબ વડા મળશે,…
ભારતની વધશે તાકાત… ફ્રાન્સ સાથે રાફેલ માટે થયો આટલા કરોડનો સોદો; જાણો વિગત
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે. આ દરમિયાન હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ફ્રાન્સે સોમવારે દિલ્હીમાં 26 રાફેલ મરીન ફાઇટર જેટ માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર…
J&K: વિધાનસભામાં ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં થયા ભાવુક, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત, આ હુમલાને કારણે તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બોલતા…
આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા…
28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે…
તામિલનાડુ: સ્ટાલિન સરકારમાં મોટો ફેરફાર, બે મંત્રીઓના રાજીનામાં, નવા મંત્રી કાલે શપથ લેશે
તામિલનાડુમાં ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વીજળી અને આબકારી મંત્રી વી. સેન્થિલ બાલાજી અને વન અને ખાદી મંત્રી ડૉ. કે.…
પહેલગામ હુમલાને લઈને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું ‘નિર્ણાયક યુદ્ધ થવું જોઈએ’
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, ભારત સરકાર અને સેના બંને એક્શન મોડમાં છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક…
કપિલ સિબ્બલે સંસદના વિશેષ સત્રને લઈ સરકાર પાસે કરી આ માંગ, જાણો શું કહ્યું
શું સરકાર પહેલગામ હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવશે? આ પ્રશ્ન રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે ઉઠાવ્યો છે. તેમણે રવિવારે રાજકીય પક્ષોને પહેલગામ આતંકવાદી હુમલાના પગલે મે મહિનામાં શક્ય તેટલી…
‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી
મન કી બાતના 121મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…
















