પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, 6ની હાલત ગંભીર

પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો મજીઠાના…

સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ, જુઓ લિસ્ટ

એક દિવસની શાંતિ પછી, સોમવારે પાકિસ્તાને ફરી એક નાપાક કૃત્ય કર્યું. પીએમ મોદીના સંબોધનના થોડા સમય પછી, સાંબા અને કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા. જોકે, થોડા સમય પછી…

આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના…

એર માર્શલ એકે ભારતીએ સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને આપી ‘રામચરિત માનસ’ માંથી ચેતવણી, જાણો શું કહ્યું

પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. સોમવારે, ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી…

ભારતે ચીની મિસાઇલ તોડી પાડી, પાકિસ્તાન આપણી ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં નિષ્ફળ ગયું: IAF

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વાયુસેનાએ કહ્યું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.…

યુટ્યુબર એલ્વિશ યાદવને અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ચાર્જશીટ રદ કરવાની અરજી ફગાવી; જાણો શું છે મામલો

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અને યુટ્યુબર એલ્વિશ યાદવને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં ડ્રગ્સ અને સાપના ઝેરના ઉપયોગના કેસમાં ચાર્જશીટ-સમન્સ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી…

IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?

ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે…

ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર

ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક…

DGMOની પ્રેસ કોન્ફરન્સ શિવ તાંડવથી શરૂ થઈ, તસવીરોમાં જુઓ પાકિસ્તાનનો વિનાશ

DGMO પ્રેસ કોન્ફરન્સ: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ઓપરેશન સિંદૂર અંગે ત્રણેય સેનાના DGM ની પ્રેસ કોન્ફરન્સમાં, ભારતે ફરી એકવાર જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનને કેવી રીતે હરાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સની…

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ મામલે બાંગ્લાદેશનું મોટું નિવેદન, જાણો શું કહ્યું યુનુસે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ ઓછો થયો છે. બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ તેમ છતાં, પાકિસ્તાને શનિવારે રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન…