શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત

  બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ પોર્ટુગલની મુલાકાતે, સિટી કી ઓફ ઓનર’થી કરવામાં આવ્યા સન્માનિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની બે દિવસીય રાજકીય મુલાકાતે પહોંચ્યા છે. તેમણે રાજધાની લિસ્બનમાં ‘સિટી કી ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસે એક ખાસ સમારોહમાં તેમને આ…

CBIની મોટી કાર્યવાહી, ત્રણ રેલવે અધિકારીઓના ઠેકાણા પર પાડયા દરોડા; મળી આ કિંમતી વસ્તુઓ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તાજેતરમાં ત્રણ ટોચના રેલ્વે અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. CBIને માહિતી મળી હતી…

ગુજરાતમાં કોંગ્રેસ CWC ની બેઠક શરૂ, જાણો શું છે રણનીતિ

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) આજે બે દિવસીય સત્રના પહેલા દિવસે મળશે. CWC ની આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા…

ઉનાળામાં નહીં સર્જાય પાણીની સમસ્યા ! જાણો રાજ્યના જળાશયોની શું છે સ્થિતિ

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી…

Elon Muskએ ટ્રમ્પને નવા ટેરિફ પાછા ખેંચવાની કરી અપીલ, જાણો શું છે મામલો

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ Elon Muskએ હવે પોતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવી ટેરિફ નીતિ પાછી ખેંચવા અપીલ કરી છે. અમેરિકાએ ચીનને કહ્યું છે કે જો તે જવાબી ડ્યુટી પાછી…

શેરબજાર રીકવરી મોડમાં, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો

મંગળવારે ટ્રમ્પ ટેરિફના ડરને દૂર કરીને ભારતીય શેરબજાર રિકવરી મોડમાં જોવા મળ્યું. સોમવારે મોટા ઘટાડાનો સામનો કર્યા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 1200…

વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર, જાણો શું કહ્યું CJIએ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેના પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં, વક્ફ સુધારા બિલ 2025ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ બિલ અંગે સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે…

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું…

મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ ગેસ સિલિન્ડર થયું મોંઘું

મોંઘવારીથી જનતાની કમર તૂટી રહી છે. આ દરમિયાન મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. આ દરમિયાન આજે સોમવારે દેશને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં…