આંધ્રપ્રદેશમાં કિયા મોટર્સના પેનુકોન્ડા પ્લાન્ટમાંથી લગભગ 900 કાર એન્જિન ચોરાઈ ગયા, છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી હતી ચોરી

આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં સ્થિત દક્ષિણ કોરિયન કંપની કિયા મોટર્સના પેનુકોન્ડા પ્લાન્ટમાંથી લગભગ 900 કાર એન્જિન ચોરાઈ ગયા છે. કંપનીની ફરિયાદ બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી…

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી આવશે અમલમાં, જાણો વિગત

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો…

જાગી ગઈ છે પ્રાચીન શક્તિ? વરુઓ ફરી પૃથ્વી પર જીવંત જોવા મળ્યા

અબજપતિ એલોન મસ્કે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી, પોતાની વિશલિસ્ટ પોસ્ટ કરી. “કૃપા કરીને એક લઘુચિત્ર પાલતુ વૂલી મેમથ બનાવો,” મસ્કે પોતાની પોસ્ટ ફરીથી શેર કરતી વખતે X પર પોસ્ટ…

સુપ્રીમ કોર્ટે મમતા સરકારને રાહત આપી, શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતા હાઈકોર્ટનો આ આદેશ કર્યો રદ

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો છે, જેમાં રાજ્ય સરકારને શિક્ષક ભરતીમાં વધારાની…

Ahmedabad/ CWC ની બેઠકમાં ખડગેએ RSS પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. પહેલા દિવસે, મંગળવારે, મલ્લિકાર્જુન ખડગેએ…

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યપાલ બિલો પર અનિશ્ચિત સમય માટે સ્ટે મૂકી શકતા નથી

તાજેતરના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી. જો રાજ્યપાલ કોઈ બિલ પુનર્વિચાર માટે મોકલે અને રાજ્ય…

મહેસુલ વિભાગે લીધા મહત્ત્વના નિર્ણયો, અરજી કર્યાના 10 દિવસમાં મળશે NA

રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ બનાવવા અને સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.…

PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ

દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં…

રબારી સમાજની વર્ષો જૂની માંગણીને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી…

BGMIના નિર્માતા ક્રાફ્ટન પર ડેટા લીકનો આરોપ, 15 એપ્રિલે હાઇકોર્ટમાં સુનાવણી

હિટ મોબાઇલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા (BGMI)ના પ્રકાશક ક્રાફ્ટન ઇન્ડિયા, ટેલિગ્રામ પર યુઝર્સનો ખાનગી ડેટા વેચવાનો આરોપ લગાવ્યા બાદ મોટી કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહી છે. જેમાં મહારાષ્ટ્રના રહેવાસી સંતોષ…