અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: પોરબંદરથી 210 કિ.મી. દૂર સ્થિર, જાણો સમગ્ર વિગત
અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર…
4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી…
મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના: ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 11નાં મોત
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંઢણા પાસે અર્દલા ગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની છે. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જેમાં 8 યુવતીઓનો સમાવેશ…
DASHERA 2025: જાણો રાવણ દહન અને પૂજાના શુભ સમયની વિગત
દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો…
ગાંધીજીનું જીવન અને 2 ઓક્ટોબર પાછળનો રહસ્યમય ઈતિહાસ, જાણો અહીં
ગાંધી જયંતિ માત્ર એક તહેવાર નહિ, પરંતુ ભારતીય ઇતિહાસની શ્રેષ્ઠ માનવતાવાદી પરંપરાનું પ્રતિબિંબ. દર વર્ષે 2 ઓક્ટોબરના દિવસે સમગ્ર ભારત મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે શ્રદ્ધાભાવે ઉજવે છે. 2025માં બાપુજીની 155મી…
આ વર્ષે છેલ્લા નોરતે સરદાર સરોવર નર્મદા ડેમ 6ઠ્ઠી વાર સંપૂર્ણ સપાટીએ છલકાયો, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી…
તહેવારો પર ગુજરાત સરકારનો નવો નિર્ણય, ખાદી કપડાં પર મળશે 30% ડિસ્કાઉન્ટ
ગુજરાત સરકારે રાજ્યના ખાદી ઉદ્યોગ અને ગ્રામોદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તહેવારની ઋતુ દરમિયાન એક મહત્વપૂર્ણ અને લોકલભ્ય જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે, 2 ઓક્ટોબર (ગાંધી…
ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ…
રાજકોટ: સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળ્યા, જાણો વિગત
રાજકોટ શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ધોરણ 8ના ત્રણ વિદ્યાર્થીઓને પોલીસ અને તંત્રે ઘણા પ્રયત્નો બાદ જૂનાગઢથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. બાળકો સલામત મળી આવતાં વાલીગણ, સ્કૂલ સંચાલકો અને…
દશેરાના આગલા દિવસે જાગ્યું આરોગ્ય વિભાગ, ફરસાણની દુકાનો પર કરાઈ તાબડતોડ તપાસ
દશેરાના આગલા દિવસે આરોગ્ય વિભાગે તપાસ અભિયાન ચલાવીને ફરસાણની દુકાનો અને ખોરાક ઉત્પાદન કરતો ઉદ્યોગોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FSSAI-ફૂડ સેફ્ટી વિભાગ)…
















