Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું
સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં…
Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન
હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો…
Banaskantha : બનાસકાંઠામાં આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક, દસ લોકોને ભર્યા બચકા
બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામે એક સાથે શ્વાને દસ લોકોને બચકા ભર્યા છે. આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે. શ્વાને દસ લોકોને બચકા ભરતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા…
‘મેં માથું પકડી રાખ્યું…’ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચતાં વસીમ અકરમે આપી પ્રતિક્રિયા, નિવેદને હંગામો મચાવ્યો
બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવી ફાઇનલમાં (ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ) જગ્યા બનાવી લીધી. હવે 9 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે દુબઈમાં ફાઈનલ મેચ રમશે. તમને જણાવી દઈએ કે…
‘તે જોકર છે’, જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર લગાવ્યો મોટો આરોપ, પાકિસ્તાની ક્રિકેટમાં હલચલ મચી ગઈ.
એક તરફ પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી અને સેમીફાઈનલમાં પણ નથી પહોંચી શકી તો બીજી તરફ પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનના વચગાળાના કોચ આકિબ જાવેદ પર મોટો…
Ahmedabad : રાજ્યમાં ઠંડી બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2…
SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. અને જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી.…
Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા
અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી.…
બ્રેકઅપ: પહેલી નજરનો પ્રેમ… લગ્નની અફવાઓ ફેલાઈ, હવે તમન્ના ભાટિયા અને વિજય વર્માનો સંબંધ 2 વર્ષમાં તૂટી ગયો!
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેમ, બ્રેકઅપ, લગ્ન અને છૂટાછેડાની ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે. કોઈના અફેરના સમાચાર છે તો કોઈના છૂટાછેડાના. આ દરમિયાન, ઘણા લોકોના પ્રિય બોલિવૂડ કપલ તમન્ના ભાટિયા અને વિજય…
બિગ બી: ‘અભિષેક બળજબરીથી ભત્રીજાવાદનો શિકાર બન્યો’, અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કહ્યું- ‘મને પણ એવું જ લાગે
બોલીવુડ અને સગાવાદ વચ્ચેનો સંબંધ જૂનો છે. આ મુદ્દા પર ઘણી વખત ગરમાગરમ ચર્ચાઓ થઈ છે. ઘણીવાર સ્ટાર કિડ્સ પર સગાવાદને લઈને નકારાત્મક ટોણા મારવામાં આવે છે. અભિષેક બચ્ચન વિશે…















