રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32 જી અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે. ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વખતો વખત આવી ખરીદ કિંમત ભરપાઈ કરવાની…

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેડૂત દેશની આર્થિક રીડ છે-ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલે

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે ભારતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ શુભ પ્રસંગે  B INDIAની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક ખેડૂતએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ પ્રકારના સન્માનથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિ ક્ષેત્રે ખેડૂતોએ કરેલી મહેનત,…

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નું સફળ આયોજન, ખેડૂતોના પરિશ્રમને સલામ

રાજ્યના વિવિધ ખેડૂતોને અપાયું વિશિષ્ટ સન્માન ખેડૂતોને ટ્રોફી અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરાયા ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી ઉપસ્થિત ગુજકોમાસોલના વાઇસ ચેરમેન & ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલ ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ ખેડૂતોએ B INDIAની ટીમનો માન્યો આભાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત તમામ ખેડૂતોએ પોતાની ખુશી જાહેર કરી કૃષિ ક્ષેત્રે યોગદાન આપનાર ખેડૂતોની મહેનતને સન્માન WATCH Youtube video     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર

પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા…

B-India કૃષિ રત્ન એવોર્ડ 2026 : દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રને મળ્યું ગૌરવ,ખેડૂત શક્તિનો સન્માન સમારોહ

“ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ દેશની આર્થિક મજબૂતીના સાચા આધારસ્તંભ છે. ખેતરોમાં દિવસ-રાત મહેનત કરનાર ખેડૂતોના પરિશ્રમથી જ દેશના વિકાસને ગતિ મળે છે. ખાસ કરીને ગુજરાતના પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂતોએ આધુનિક ટેક્નોલોજી અને નવીનતાઓ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી છે.આ જ ખેડૂતોના પરિશ્રમ, સમર્પણ અને નવી વિચારધારાને સન્માન આપવા માટે B-India News  દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026”  એ એવો મંચ છે, જ્યાં ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર ખેડૂતોને વિશેષ સન્માન આપવામાં આવશે. આ એવોર્ડ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તે ખેડૂતોની પ્રેરણાદાયક સફરની ઉજવણી છે. અનેક પડકારો વચ્ચે પણ હિંમત અને મહેનતથી  કૃષિને નવી ઊંચાઈએ પહોંચાડનાર ખેડૂતો…

B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા… ખેડૂતોએ મહેનતથી ધરતીને સોનું બનાવ્યું છે તેવા જગતના તાતને કરાશે સન્માનિત.. કૃષિ રત્ન એવોર્ડ 2026…. ખેડૂતોની સફળતાની વાર્તા દુનિયાને બતાવવાનો આ જ યોગ્ય સમય છે. આ સન્માન છે ખેડૂતોની મહેનતનું, આ સન્માન છે જગતના તાતનું.મળીએ છીએ Youtube Live  25 માર્ચે. સીધા એવોર્ડ ફંકશનમાં… Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: પવનની દિશા બદલાતા તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઉછાળો

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન પહેલેથી જ ઊંચું નોંધાઈ રહ્યું છે. રાજકોટ, પોરબંદર અને કંડલામાં 37 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચના અંતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે 4 થી 8 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી ગરમી અનુભવાતી નથી, પરંતુ આ વર્ષે સરેરાશ કરતાં વધુ તાપમાન નોંધાઈ…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના રોજ સોનાના ભાવમાં લગભગ ₹8000 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી ₹15000 જેટલી સસ્તી થઈ ગઈ છે. સોમવારે એમસીએક્સ પર ટ્રેડિંગ શરૂ થતાં જ 5 મેની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ ગયા શુક્રવારના બંધ 2,26,772 રૂપિયા પ્રતિ કિલોની સરખામણીએ ઘટીને 2,11,729 રૂપિયા પર આવી ગયો. એટલે કે એક કિલો ચાંદી 15,043 રૂપિયા સસ્તી થઈ ગઈ. તે જ રીતે, 29 જાન્યુઆરીના તેના હાઈ લેવલ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોથી હવે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 2,08,319 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયો છે. તાજી રિપોર્ટ અનુસાર,…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે 6 કલાકે ચૂકશો નહીં, ગુજરાતનું ગૌરવ એવા ખેડૂતોને સન્માનિત કરતી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે.. B INDIA કૃષિ રત્ન એવોર્ડ… કૃષિ શક્તિનો મહાપર્વ…http://KRUSHI RATNA AWARD 2026 https://youtu.be/hU4EskpuWKs?si=Dxf6VNcqqGsBDKl0