RCB અને CSK વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ પર ખતરો! મેચ પહેલા જુઓ મોટા સમાચાર

RCB vs CSK: IPL 2025 ની 52મી મેચ આજે સાંજે 7.30 વાગ્યે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. મેચ પહેલા…

સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10 ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પોશીના નજીક હિંગટીયા ગામ પાસે આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ, બાઇક અને ખાનગી જીપ સામસામે ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઓછામાં ઓછા…

પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS…

રાજકોટમાં પાકિસ્તાની નાગરિકોની ધરપકડ: ગેરકાયદેસર રહેઠાણનો પર્દાફાશ

રાજકોટ ગ્રામીણ LCB ટીમે લોધિકા તાલુકામાં એક લક્ષિત કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં તેમને પાકિસ્તાની નાગરિકોની હાજરી મળી આવી હતી.   રાજકોટ, ગુજરાત – બે દાયકાથી વધુ સમયથી ભારતમાં ગેરકાયદેસર…

શું તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? : જાણો આજના લેટેસ્ટ ભાવ

જો તમે આજે શનિવારે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર નવીનતમ ભાવ તપાસો. નવા ભાવો પછી, સોનાનો ભાવ 95 હજારની આસપાસ અને ચાંદીનો ભાવ 98 હજારની આસપાસ…

આતંકવાદને ડામવા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- કડક અને નિર્ણાયક કાર્યવાહી કરીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે…

Raid 2 OTT રિલીઝ: થિયેટર પછી, અજય દેવગણની ‘Raid’ OTT પર રિલીઝ થશે, ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ શકે છે તે જાણો

Raid 2 OTT રિલીઝ: અજય દેવગનની લોકપ્રિય ફિલ્મ Raid 2 સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારો બિઝનેસ કરી રહી છે. આ દરમિયાન, આ ફિલ્મ કયા…

ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના…

ઉનાળુ વેકેશનને લઈ એસ.ટી નિગમનો મહત્વનો નિર્ણય, ફરવા માટે કર્યું આ ખાસ આયોજન

રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી…

AMRELI : LCBને મળી મોટી સફળતા | F.I.R |

બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા… ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ AMRELI : અમરેલી LCBને મળી મોટી સફળતા |…