કેનેડામાં ફરી એક PIA ક્રૂ સભ્ય ગાયબ, ત્રણ વર્ષમાં 15થી વધુ કર્મચારી લાપતા

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નો વધુ એક ફ્લાઇટ એટેન્ડન્ટ કેનેડામાં ગાયબ થયો છે. સિનિયર ક્રૂ મેમ્બર આસિફ નજમ 16 નવેમ્બર 2025એ લાહોરથી ટોરોન્ટો પહોંચ્યા હતા, પરંતુ 19 નવેમ્બર રોજ પરત ફરતી…

ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો,…

રાશિફળ/24 નવેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/24 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /24 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રાજનાથ સિંહનો સિંધ પ્રાંત પર મોટું નિવેદન: ‘સરહદ ક્યારે બદલાય, કોઈને ખબર નથી’

રક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એ દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સિંધિ પરિસંવાદ દરમિયાન સિંધ પ્રાંત અને તેની સાંસ્કૃતિક ઓળખ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભલે આજે સિંધ ભારતની…

રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત

ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે…

અમેરિકાના નવા પ્રતિબંધો : રશિયન તેલ આયાત પર ભારત પર અસર, વૈકલ્પિક સ્ત્રોતોની શોધ શરૂ

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રશિયન કંપનીઓ પર નવા પ્રતિબંધો અમલમાં આવ્યા છે, જેના પગલે ભારતમાં રશિયન તેલની આયાતમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા છે. આ પ્રતિબંધો રોઝનેફ્ટ અને લુકોઇલ તથા તેમની બહુમતી…

દેશભરમાં ઠંડીનો રાફડો : દિલ્હી–યુપી–બિહારમાં કોલ્ડવેવ એલર્ટ, દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી

દેશભરમાં શિયાળાનું પ્રભાવ ઝડપથી વધી રહ્યું છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે કોલ્ડવેવ (શીત લહેર)…

હૈદરાબાદ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગલ્ફ એર ફ્લાઇટ મુંબઈ માં કરાઈ ડાઈવર્ટ

તેલંગાણા રાજધાની હૈદરાબાદના શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (RGIA) પર આજે ફરી એક બોમ્બ ધમકી મળતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો. બહેરીનથી હૈદરાબાદ તરફ આવી રહેલી ગલ્ફ એર ફ્લાઈટ…