બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત

બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…

ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકાઈ : મેક્રોએ સીધો ટ્રમ્પને કર્યો ફોન, જાણો સમગ્ર હકિકત

ન્યૂયોર્ક શહેરમાં એક એવી રોમાંચક ઘટના બની કે જેને જોઈ દુનિયાભરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રસ્તામાં જ રોકી દીધી, કારણ કે અમેરિકાના…

રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી…

વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ

RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ 1925માં નાગપુરથી RSSની શરૂઆત 1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ પ્રચારક પ્રથા…

સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં ફરી થયો વધારો, EDએ 7.44 કરોડ રૂપિયાની મિલકત કરી જપ્ત; જાણો શું છે મામલો

આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનની મુશ્કેલીઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર વધારો કર્યો છે. ED એ જૈનની ₹7.44 કરોડની બેનામી મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત…

રામલીલામાં મંદોદરીની ભૂમિકા નહિ ભજવે પૂનમ પાંડે, વિવાદ બાદ લવકુશ રામલીલા સમિતિનો નિર્ણય

પૂનમ પાંડે લવકુશ રામલીલામાં મંદોદરીનો રોલ કરી શકશે નહિ. આજે લવકુશ રામલીલા સમિતિએ આ નિર્ણય લીધો છે અને આ અંગે સમિતિએ પૂનમ પાંડેને પત્ર લખ્યો છે. પૂનમ પાંડે દિલ્હીમાં યોજાનારી…

નવરાત્રીમાં ઉઘાડી લૂંટ પર લગામ ક્યારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

નવરાત્રિમાં ખૈલૈયા પાસેથી સ્ટોલ ધારકો MRPથી વધુ રકમ વસૂલે તો બનો સજાગ..! પાણી જેવી જરૂરી વસ્તુઓનું MRP કરતા વધુ ભાવમાં વેચાણ..! MRP કરતા વધારે વસૂલવું ગ્રાહક અધિકારનો ભંગ જો દુકાનદારો…

અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો…

ઝુબીન ગર્ગના રાજ્કીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, હજારો ચાહકોએ આપી શ્રદ્ધાંજલિ

પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિંગાપોરમાં અવસાન થયું. ગાયક સ્કુબા ડાઇવિંગ કરવા ગયો હતો ત્યારે તેમને એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનો સામનો કરવો પડ્યો. તેમના અકાળ અવસાનથી સમગ્ર…

આંદામાનના બેરેન આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, ભારતનો એકમાત્ર જ્વાળામુખી ફરી થયો સક્રિય

આંદામાન અને નિકોબાર ટાપુઓના બેરેન ટાપુ પર 13 અને 20 સપ્ટેમ્બરના રોજ બે નાના જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આ…