સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા ભારતમાં લોન્ચ માટે તૈયાર, આજથી ટ્રાયલ શરૂ

એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં ભારતમાં તેની સેટેલાઇટ સેવા શરૂ કરી શકે છે. એલોન મસ્કની કંપની કોમર્શિયલ…

GST મુક્તિ બાદ હેલ્થ ઇન્શ્યોરન્સની માંગમાં 38%નો વધારો, જાણો શું કહે છે ડેટા

આરોગ્ય વીમા યોજનાઓ પર GST દૂર કરવાના પગલાથી માંગમાં તીવ્ર વધારો થયો છે. પોલિસીબજારના અહેવાલ મુજબ, ઉચ્ચ આરોગ્ય વીમા કવરેજની માંગમાં એકંદરે 38 ટકાનો વધારો થયો છે. તેમાં જણાવાયું છે…

Microsoftના CEO સત્યા નડેલા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, AI કોન્ફરન્સમાં આપશે હાજરી

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા પ્રભાવ અંગે ચર્ચા કરવા અને ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. એક મીડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો…

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, IED બ્લાસ્ટમાં એક કેપ્ટન સહિત છ સૈનિકોના મોત

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને વધુ એક હુમલો થયો છે. બુધવારે સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો IED વિસ્ફોટ દ્વારા…

PM મોદી આજે ગુજરાતના પ્રવાશે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ખાસ મહત્વની છે, કારણ કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય…

ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે…

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ક્રિકેટ રમતી વખતે વિસ્ફોટ : ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ, ગામમાં દહેશત

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે બપોરે થયેલા રહસ્યમય વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. હંદવાડા નજીકના તુતીગુંડ ગામમાં ક્રિકેટ રમતા ચાર નાના બાળકો આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના…

અંક જ્યોતિષ/30 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/30 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /30 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…