ગુજરાત પોલીસમાં મોટી ભરતી: PSIની 858 અને LRDની 12,733 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ 3 થી 23 ડિસેમ્બર સુધી
ગુજરાત પોલીસમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરમાં નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન અરજી કરી શકાશે. PSI કેડરમાં 858 જગ્યાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર PSIની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. – બિન હથિયારી PSI — 659 જગ્યાઓ – હથિયારી PSI — 129 જગ્યાઓ LRD (લોકરક્ષક) કેડરમાં 12,733 જગ્યાઓ LRD ભરતી માટે વિવિધ પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. કુલ 12,733 જગ્યાઓ નીચે મુજબ છે: – બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6,942 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 2,458 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) — 3,002 – જેલ સિપાઈ…
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1239 જગ્યાઓ પર ભરતી જાહેર, 17 મેથી ભરાશે ફોર્મ
ગુજરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે નોકરીનું સોનુ અવસર સામે આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર વર્ગ-3 માટે કુલ 1239 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 17 મે 2025 થી શરૂ થશે અને 10 જૂન 2025 સુધી ચાલશે. જગ્યા વિગતવાર: વર્ક આસિસ્ટન્ટ – 984 જગ્યાઓ સામાન્ય વર્ગ: 456 આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 84 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC): 256 અનુસૂચિત જાતિ (SC): 53 દિવ્યાંગ અનામત: 52 માજી સૈનિક અનામત: 88 ટ્રેસર વર્ગ-3 : 245 જગ્યાઓ સામાન્ય વર્ગ: 148 EWS: 12 SEBC: 57 SC: 6 ST: 22 મહત્વની તારીખો: ફોર્મ ભરવાનું શરૂ: 17-05-2025 છેલ્લી તારીખ: 10-06-2025 ફી ભરવાની સમયમર્યાદા: 22-05-2025 થી 10-06-2025 અરજી માટે વેબસાઇટ: ojas.gujarat.gov.in ફી…








