‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ

અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ…