રશિયાએ કિવ પર મિસાઇલ અને ડ્રોન વડે કર્યો હુમલો, ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા પરિસ્થિતિ વધુ વણસી

રશિયા અને યુક્રેન વચ્ચેનો લગભગ ચાર વર્ષનો સંઘર્ષ દિવસેને દિવસે વધુ ઘાતક બનતો જાય છે. 27 ડિસેમ્બરની રાત્રે યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટા મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં…