રશિયન સંસદે ભારત સાથેના મુખ્ય લશ્કરી કરારને આપી મંજૂરી, જાણો શું છે ખાસ

આવતીકાલથી બે દિવસ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુતિનની મુલાકાત પહેલા, રશિયન…