Bindia
- Breaking News , Treding News
- March 18, 2025
યુએસ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા તુલસી ગબાર્ડે બાંગ્લાદેશને બતાવ્યો અરિસો, તો ભડક્યું બાંગ્લાદેશ
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા તુલસી ગબાર્ડના નિવેદનથી બાંગ્લાદેશ ગુસ્સે ભરાયું છે. તુલસી આ દિવસોમાં ભારત આવ્યા છે. તે રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. અહીં તેમણે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “બાંગ્લાદેશમાં લાંબા સમયથી લઘુમતીઓ પર થતા દુર્ભાગ્યપૂર્ણ અત્યાચાર, હત્યા અને દુર્વ્યવહાર અમેરિકન સરકાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટ માટે ચિંતાનો વિષય રહ્યો છે.” હવે તુલસી ગબાર્ડના આ નિવેદનથી બાંગ્લાદેશ ગુસ્સે ભરાયું છે. આ પણ વાંચો :- ચીનમાં ભ્રષ્ટાચારના આરોપસર સેનાના અનેક અધિકારીઓની ધરપકડ, સત્તા સંઘર્ષનો સંકેત ટ્રમ્પ ઇસ્લામિક આતંકવાદ સામે લડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે :- તુલસી ગબાર્ડે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇસ્લામિક આતંકવાદ સામે લડવા અને તેને હરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.તેમણે વધુમાં…







