વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, વાહનોમાં સફેદ હેડલાઈટ સામે કરાશે કાર્યવાહી, જાણો મામલો

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે, જે ખાસ કરીને તેઓ માટે છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી (bright) સફેદ હેડલાઇટ્સ લગાવવામાં આવી છે. સામાન્ય વાહનચાલકો અને…

અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા…

ગુજરાતમાં PUC ફીમાં ધરખમ વધારો, વાહનચાલકોના ખિસ્સા પર વધશે ભાર

ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વાહનો માટેના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) ની ફીમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. લાંબા સમય બાદ કરવામાં આવેલા આ…

AMTS બસની વધુ એક બેદરકારી આવી સામે, બે રાહદારીને અડફેટે લીધા

અમદાવાદના કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલ રોડ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે સ્થાનિક…