વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, વાહનોમાં સફેદ હેડલાઈટ સામે કરાશે કાર્યવાહી, જાણો મામલો

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે, જે ખાસ કરીને તેઓ માટે છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી (bright) સફેદ હેડલાઇટ્સ લગાવવામાં આવી છે. સામાન્ય વાહનચાલકો અને માર્ગ પરના અન્ય લોકોના અનુસાર આ પ્રકારની હેડલાઇટ્સ રાત્રિના સમયે સામે આવતાં ડ્રાઈવર માટે આંખ ઝાંખી નાખતી હોય છે અને વાહનચાલનમાં મુશ્કેલી ઊભી કરે છે.

વિભાગે તમામ RTO (Regional Transport Office) ને આ મુદ્દે સખત સૂચના આપી છે કે કોઈપણ ફરિયાદ મળતાં જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે. ખાસ કરીને એ વાહનચાલકો માટે આ સૂચના મહત્વપૂર્ણ છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ્સ લાગેલા છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન

ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…