ભરૂચ: મૂલદ ટોલ પ્લાઝા પર મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો ટોલ કર્મચારી પર તૂટી પડ્યા

ભરૂચ જિલ્લાના મૂલદ ટોલ પ્લાઝા નજીક ગમગીન ઘટના સામે આવી છે, જેમાં ટોલ કર્મચારી અને કારચાલકો વચ્ચે ઝઘડો ઉગ્ર બની ગયો અને મારામારી સુધી પહોંચ્યો. CCTV ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ…