દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે…

Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી…

દિલ્હી બ્લાસ્ટના તાર પુલવામા સુધી પહોંચ્યા : કાર પુલવામાના તારીકને વેચાઇ હોવાનું ખુલાસો, જાણો વિગત

દિલ્હી લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરંભિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઉપયોગમાં આવેલ i-20 કાર ઘણી વાર ખરીદવામાં અને…

દિલ્હી બ્લાસ્ટ અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના

દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને મૃતકોના…

ચોંકાવનારો દાવો: અફઘાન લશ્કરી વિશ્લેષકોએ પાકિસ્તાનમાં ISIS-ખોરાસનના તાલીમ કેન્દ્રો કાર્યરત હોવાનો આરોપ કર્યો

અફઘાનિસ્તાનના લશ્કરી વિશ્લેષકોએ એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ–ખોરાસન (ISIS-K)ના તાલીમ કેન્દ્રો આજેય પાકિસ્તાનની ધરતી પર કાર્યરત છે. અફઘાન મીડિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાન વારંવાર આવા આક્ષેપોને…

“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ…

પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, પાકિસ્તાને ટ્રમ્પ પાસે માંગી મદદ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં મોટા ભાગના ભોગ બનનાર પ્રવાસીઓ હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં ચક્રાવાતી દોષારોપણ…

પહેલગામ હુમલાને લઇ PM મોદીની RSS વડા મોહન ભાગવત સાથે મહત્વપૂર્ણ બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હ્રદયદ્રાવક આતંકવાદી હુમલાના સમાચાર બાદ ભારતના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા મંચ પર ચિંતાનો માહોલ છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે…