સુરત કોર્ટે આરોપીઓને 15 વર્ષની સજા ફટકારી, 6 વર્ષ પૂર્વે ઝડપાયા હતા ડ્રગ્સ કેસમાં

B INDIA સુરત :- સુરત કોર્ટે MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને 15 વર્ષની સજા ફટકારી છે આ બંને આરોપી 6 વર્ષ પૂર્વે પહેલા 7.59 કિલો MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયા…