હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજ મોકલવા મુદ્દે ભારતની સ્પષ્ટતા, અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા નહીં

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા વધારવા માટે વિવિધ દેશોને પોતાના યુદ્ધ જહાજ મોકલવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આહ્વાન પર ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતીય વિદેશ…

યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ વાતચીત, કહ્યું – ભારત હંમેશા શાંતિનો પક્ષકાર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિમાં બંને નેતાઓ વચ્ચે થયેલી આ…

વુર્સ્ટરમાં ભારતીય વિદ્યાર્થીની છરીથી હત્યા, પરિવારે ભારત સરકાર પાસે મદદ માંગી

મધ્ય ઇંગ્લેન્ડના વુર્સ્ટર શહેરમાં હરિયાણાના 30 વર્ષીય વિદ્યાર્થી વિજય કુમાર શ્યોરાણની જાહેરમાં કરપીણ હત્યા થવાથી સ્થાનિક તથા ભારતીય સમુદાયમાં શોક અને આક્રોશ ફેલાયો છે. છરીથી થયેલા હુમલા બાદ પોલીસએ પાંચ…

એસ. જયશંકરે અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ફોન પર કરી ચર્ચા, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ટેલિફોનિક ચર્ચા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ સમકાલીન મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો.…