CM હિમંતા બિસ્વાએ ઝુબિન ગર્ગના મૃત્યુ પર કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો શું કહ્યું
ભારતના ખૂબ જ જાણીતા સિંગર ઝુબિન ગર્ગનું મૃત્યુ હવે આસામમાં એક મોટો પ્રશ્ન બની ગયો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે ઝુબિનની હત્યા કરવામાં આવી છે અને જવાબદારો કાયદાથી બચી શકશે નહીં. શરૂઆતમાં, સિંગાપોર વહીવટીતંત્રે તેને કુદરતી અકસ્માત ગણાવ્યો હતો, અને સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાને મૃત્યુનું કારણ ગણાવ્યું હતું. જો કે, આસામ સરકારે હવે તેને હત્યા ગણાવીને તપાસ શરૂ કરી છે. આસામ વિધાનસભામાં બોલતા, હિમંતા શર્માએ જણાવ્યું હતું કે શરૂઆતની તપાસ બાદ, આસામ પોલીસને વિશ્વાસ હતો કે આ એક સામાન્ય હત્યા છે. “આરોપીઓમાંથી એકે ગર્ગની હત્યા કરી હતી, અને અન્ય લોકોએ તેને મદદ કરી હતી,” સરમાએ દાવો કર્યો હતો. “હત્યા કેસમાં ચારથી પાંચ લોકો પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે.” 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં…
સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગે ભારતીય સમુદાયની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે દેશના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરી છે. વ્યવસાય, ઉદ્યોગ અને જાહેર જીવનના ઘણા ક્ષેત્રોમાં ભારતીયોની ભૂમિકાનો સ્વીકાર કરતા તેમણે કહ્યું, “તમે એક નાનો સમુદાય હોઈ શકો છો, પરંતુ તમારું યોગદાન અને પ્રભાવ નાનો ન હોઈ શકે.” વડાપ્રધાન લોરેન્સ વોંગે કહ્યું કે, “તમે સિંગાપોરની ભાવનાનું પ્રતિબિંબ છો. તમારી વાર્તા સિંગાપોરની વાર્તા છે,” પીએમ વોંગે કહ્યું. તેમણે ભારતીય સમુદાય સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન આ વાત કહી, જ્યાં તેમણે ભારતીય મૂળના લોકો અંગે પીપલ્સ એક્શન પાર્ટી (PAP) ની ભાવિ વ્યૂહરચના પણ શેર કરી. આગામી ચૂંટણીઓમાં ભારતીય ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે પીએમ વોંગે જણાવ્યું હતું કે આગામી સામાન્ય ચૂંટણીઓમાં PAP દ્વારા ભારતીય સમુદાયના નવા ચહેરાઓને પણ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. જોકે, તેમણે હાલમાં કોઈ…
સિંગોપોરનો પાસપોર્ટ સૌથી મજબૂત પાસપોર્ટ, અફઘાનિસ્તાનનો સૌથી નબળો, જાણો ભારતનો કયો નંબર
સિંગાપોરનો પાસપોર્ટ હવે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે, જે 193 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 80મા સ્થાને છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો માનવામાં આવે છે, જે ફક્ત 25 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. આ રિપોર્ટ હેનલી એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઇન્ડેક્સ હેઠળ બહાર પાડવામાં આવ્યો છે, જે વિશ્વના ૧૯૯ પાસપોર્ટની રેન્કિંગ તે દેશોની સંખ્યાના આધારે નક્કી કરે છે, જે દેશો તેને વિઝામુક્ત પ્રવેશ આપે છે.હેનલી એન્ડ પાર્ટનર્સે આ ડેટા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) પાસેથી લીધો છે. -> સિંગાપોરે કમાલ કરી :- આ યાદીમાં, સિંગાપોરે જાપાન અને દક્ષિણ કોરિયાને પાછળ છોડી દીધું છે, જે 190 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. કોવિડ લોકડાઉન બાદ જાપાને ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ પણ સુરક્ષિત…









